|
સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાબરકાંઠા હિંમતનગર નાઓ ધ્વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં .એસ .આર .બી/ પોલીસ સાફલ્ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા. તા.૧૪/૦૩/૨૦૧૬ થી તા .૨૧/૦૩/૧૬ સુધીની વિગત નીચે મુજબ છે.
તા.૧૪/૩/૨૦૧૬ ના રોજ સાબરકાંઠા જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાબરકાંઠા હિંમતનગર નાઓ ધ્વારા જીલ્લાનીગ્રામ્ય મહીલા સુરક્ષા સમિતીની ૪૦૦ બહેનોને ગાંધીનગર ખાતે રીકવીઝીટ બસોમાં લઇ જઇ વિધાનસભાની મુલાકાત કરાવી અને દાંડીકુટીર(મહાત્મામંદિર ની પણ મુલાકાત કરાવેલ છે. અને જમવાની અને ચા નાસ્તાની સગવડ પુરી પાડવામાં આવેલ હતી. જે સારીકામગીરી કરેલ છે. . જે વિદીત થાય
|
|