હું શોધું છું

હોમ  |

પરિચય
Rating :  Star Star Star Star Star   

સાબરકાંઠા જિલ્લો કુલ-૭૩૯૦ ચોરસ કિલોમીટરમાં આવેલ છે. જેની ર૦૧૧ની સ્થિતિ પ્રમાણે કુલ-ર૪,ર૭,૩૪૬ ની વસ્તી ધરાવતા જિલ્લામાં કુલ-૧૩૮૦ જેટલાં ગામડાં આવેલાં છે. જિલ્લાને અડીને રાજસ્થાન રાજયની હદ આવેલ છે તેમ જ જિલ્લાની બાજુમાં અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર,બનાસકાંઠા, ખેડા,પંચમહાલ જિલ્લાની સરહદો સાબરકાંઠા જિલ્લાને અડીને આવેલી છે.

સાબરકાંઠા જિલ્લામાં ૧૫ પોલીસ સ્ટેશનો, બે ડિવિઝન તથા બે સર્કલમાં વહેંચવામાં આવેલ છે. હિંમતનગર અને ઈડર નાયબ પોલીસ અધિક્ષક ડિવિઝનના ઈન્ચાર્જ અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેઓના તાબામાં એક સર્કલ પોલીસ ઈન્સ્પેકટરો તથા તેમના તાબામાં થાણા અમલદારો ફરજો બજાવે છે. આ સમગ્ર જિલ્લાના વડા તરીકે પોલીસ અધિક્ષક તરીકેની ફરજો બજાવે છે.

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 16-04-2016