હું શોધું છું

હોમ  |

પ્રવાસીઓએ લેવી જરૂરી તકેદારીઓ
Rating :  Star Star Star Star Star   

પ્રવાસીઓએ લેવી જરૂરી તકેદારીઓ

  1. પર્સ/પાકીટ જેકેટના અંદરની બાજુના ખીસ્સામાં અગર તો પેન્ટના બાજુના ખીસ્સામાં મુકવુ પણ પાછળના ખીસ્સામાં કયારેય મુકવું નહી.

  2. અગત્યના દસ્તાવેજો જેવા કે પાસપોર્ટ વિગેરે તેમજ કિંમતી દાગિના હંમેશા હોટલના સેફ કસ્ટડીમાં કે લોકરમાં જમા કરાવીને જવું. અગત્યની વસ્તુઓ કયારેય રેઢી મુકવી નહી અને મોટી રકમ રોકડમાં પોતાની પાસે રાખવી નહી.

  3. તમારી હોટલના રૂમ પર આવતા અપરિચિત વ્યકિતઓથી સાવધ રહેવુ અને વણમાગી રૂમ સવિર્સ અને મેઈય્ન્ટેન્સના લોકો માટે રૂમનો દરવાજો ખોલવો નહી.

  4. એરપોર્ટ, બસ સ્ટેન્ડ અગર ટેક્ષી સ્ટેન્ડ પર કોઈ પણ સામાન રેઢો મુકવો નહી.

  5. ઉપલબ્ધ હોય ત્યાં પ્રીપેઈડ ટેક્ષી કે ઓટો રીક્ષાનો ઉપયોગ કરવો. અગર તો મીટર પ્રમાણે ભાડું આપવાનો આગ્રહ સેવવો તથા રેલ્વે સ્ટેશન/બસ સ્ટેન્ડ થી જોવાલાયક સ્થળોએ જવાનું સંભવિત ચોકકસ ભાડાના દર બોર્ડ ઉપર ચિતરાવી પ્રસિઘ્ધ કરવા.

  6. મુખ્ય પ્રવાસ સ્થળ પર વાહન પાકીર્ગ અને મજુરોના દર નકકી કરેલા હોય છે. તેનાથી વધુ નાણાં આપના પાસેથી પડાવવા દાદાગીરી ભરી હરકત કોઈપણ દ્વારા થાય તો તુરંત પોલીસની મદદ લેવા કે તેને જાણ કરવા વિનંતી છે.

  7. ગુજરાત રાજયમાં મુંબઈ પ્રોહીબીશન એકટ, ૧૯પ૯ ની જોગવાઈઓ મુજબ દારૂબંધીની નિતિ અમલમાં છે. નશાબંધી વિભાગના સક્ષમ અધિકારી દ્વારા પ્રવાસીઓ માટે ચોકકસ સમયગાળા માટે મદ્યપાન માટે પરમીટ આપવામાં આવે છે. આપ અરજી કરી આ પરમીટ મેળવી પરમીટની શરતો મુજબના દારૂનુ સેવન અને કબ્જો રાખી શકે છો. આ કાનૂની જોગવાઈનો ભંગથી આપ બીનજરૂરી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. જેથી આ કાનૂની જોગવાઈનું પાલન કરવા જાગૃત રહેવા વિનંતી છે.

  8. ફોટોગ્રાફી પ્રતિબંધિત ક્ષેત્રમાં કેમેરા અને મંદિરોમાં પ્રવેશ કરતી વખતે પગરખાં આપ ત્યાં ઉપલબ્ધ વ્યવસ્થા મુજબ સલામત કસ્ટડીમાં મુકાવો તે ઈચ્છનીય છે.

  9. રાજયના પ્રવાસ દરમ્યાન ટુરિઝમ પોલીસ આપની સેવામાં ઉપલબ્ધ છે આપને મુંઝવતી કે શંકા પેદા કરતી કોઈપણ બાબતે આપ ટુરિઝમ પોલીસ કે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો.

સાબરકાઠાં જિલ્લા ટુરિઝમ પોલીસ

  1. એએસઆઈ, ભરતકુમાર લલ્લુરામ બ.નં.૯પ૬

  2. એએસઆઈ, પ્રવિણસિહ જવાનસિહ બ.નં.૧૧૬પ

  3. એએસઆઈ, પુનમલાલ સોમાલાલ બ.નં.રર૦

  4. અ.હે.કો., સાંકાભાઈ ખેગારભાઈ બ.નં.૮૮૦

  5. અ.હે.કો., ભગવાનભાઈ વાલાભાઈ બ.નં. ૧૦૬૮

  6. અ.હે.કો., રામજીભાઈ વીઠાભાઈ બ.નં.૧૧૭૩

  7. અ.હે.કો., બાલાજી પુજાજી બ.નં. ૧ર૩૩

  8. અ.પો.કો., તળજાભાઈ ઓધારભાઈ બ.નં.૧૩૦

  9. અ.પો.કો., નરેન્દસિહ સરતાનસિહ બ.નં. ૬૭૧

  10. અ.પો.કો., વિનુભાઈ કાન્તીભાઈ બ.નં. ૩

  11. અ.પો.કો., અરવિંદકુમાર જેસીંગભાઈ બ.નં.૭૮૯

  12. અ.પો.કો., નરેન્દસિહ વજેસિહ બ.નં. ર૪૬

  13. અ.પો.કો., રાવજીભાઈ ધુળાજી બ.નં. ૮૪૯

  14. અ.પો.કો., મુળચંદભાઈ લવજીભાઈ બ.નં. ૭૮પ

  15. અ.પો.કો., લલ્લુભાઈ વળવાભાઈ બ.નં.૪૪૧

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 24-06-2008