|
માહિતી મેળવવાના અધિકાર
અત્રેના સાબરકાંઠા જિલ્લાપોલીસ ખાતે નાયબ પોલીસ અધીક્ષક મુખ્ય મથક નાઓને માહિતીઅધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલ છે, તથા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અધીક્ષકશ્રીને મદદનીશ માહિતી અધિકારી તરીકે નિયુકત કરવામાં આવેલ છે.જાહરે જનતા/પોલીસ કર્મચારી તરફથી આ કાયદા અનુસાર માહિતીની માગણી કરતી અરજી અંગે નિયમોનુસાર માહિતી આપવાની કામગીરી તથા માહિતી અધિકારીનું નિયમન કચેરી અધિક્ષક, પોલીસ અધિ ક્ષકશ્રી, સાબરકાંઠાની કચેરી, સર્કલ પોલીસ ઇન્સ. હિંમતનગર સર્કલ તથા સર્કલ પોલીસ ઇન્સ. ખેડબ્રહ્મા સર્કલ નાઓ કરે છે.નાયબ પોલીસ પોલીસ અધિક્ષકશ્રી,મુખ્ય મથક સાબરકાંઠા, નાયબ પોલીસ અધિક્ષક હિંમતનગર વિભાગ હિંમતનગર તથા નાયબ પોલીસ અધિક્ષક ઇડર વિભાગ ઇડર નાઓને એપેલેટ ઓથોરિટી તરીકે જાહેર કરવામાં આવેલ છે.
માહિતી (મેળવવાના) અધિકાર અધિનિયમ-૨૦૦૫ના અમલીકરણ મેન્યુઅલ સેક્શન ૪(૧)(બી) હેઠળ
|
|
જાહેર માહિતી અધીકારી અને અપીલ અધીકારીની વિગતો
|
|