સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી એન.એસ.નિનામા મુખ્ય મથક હિંમતનગર અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિંમતનગર /ઇડર વિભાગ નાઓ ધ્વારા નીચે મુજબની સારી કામગીરી કરેલ છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં .એસ .આર .બી/ પોલીસ સાફલ્ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા. તા.૩૧/૦૮/૨૦૧૫ થી તા .૦૬/૦૯/૧૫ સુધીની વિગત નીચે મુજબ છે.
પોલીસ અધિક્ષકશ્રી, સાબરકાંઠા નાઓએ તા.૦૧/૦૯/૨૦૧૫ નારોજ સુરક્ષા સેતુ સોસાયટી સાબરકાંઠા સંચાલીત કુટુંબ સહાયતા કેન્દ્ર નાઓનું ઉદ્રઘાટણ પોલીસ અધિક્ષકશ્રીના વરદ હસ્તે કરવામાં આવેલ
સાબરકાંઠા જીલ્લાની મહિલાઓ,સીનીયર સીટીઝન તથા બાળકોને મુંઝવતા પ્રશ્નોનો સુખદ અને કાયમી ધોરણે ઉકેલ લાવવા માટે સાબરકાંઠા જીલ્લા પોલીસ દ્રારા પોલીસ કુટુંબ સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જે સારી કામગીરી કરેલ છે. જે વિદીત થાય.
(એન.એસ.નિનામા)
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક હિંમતનગર સા.કાં.
|