હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

                                                                                  

 

                                       સાફલ્‍યગાથા

                સાબરકાંઠા પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

      

            સાબરકાંઠા જીલ્‍લાના પટેલ જયોતિ પંકજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુખ્‍ય મથક હિંમતનગર સાબરકાંઠા  નાઓ ધ્‍વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે. 

      પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં.એસ.આર.બી/ પોલીસ સાફલ્‍ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા.૨૨/૧૨/૨૦૧૪ થી તા.૨૮/૧૨/૨૦૧૪ સુધી ની વિગત નીચે મુજબ છે.

                                 તા.૧૦/૦૨/૨૦૧૪ ના રોજ  પોશીના પો.સ્‍ટે. ખાતે કલાક-૧૧/૦૦ થી કલાક-૧૪/૦૦ સુધીમાં અમારા અધ્યક્ષ સ્થાને સાબરકાંઠા જીલ્લા સુરક્ષા સેતુ સોસાયટી અંતરગત લોકદરબાર રાખવામાં આવેલ જેમાં પોશીના વિસ્તાર ની આદીવાસી પ્રજામાં રહેલ અશિક્ષણ તથા વ્યશન તથા કુરીવાજોનું પ્રમાણ વધુ હોવાથી તે વિશે ચર્ચાઓ કરવામાં આવેલ આ ઉપરાંત આ લોકદરબારમાં મુખ્ય ચડોતરા પ્રથા તથા કુરીવાજો ઉપર સ્થાનીક આગેવાનો તથા આ વિસ્તાનાં શિક્ષિત યુવાનો દ્વારા ચડોતરા પ્રથા અટકાવવાનાં મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવેલ જેમાં ચડોતરા થી થતા નુકશાન તથા ચડોતરૂ બંધ કરી કાયદાકીય રીતે પ્રશ્રનોનાં નિકાલ લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યુ.અને લોકોમાં નશાબંધી પ્રત્યે જાગ્રુતિ આવે  માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.તથા ચડોતરા પ્રથા બંધ કરવા  માટે પણ ઉપસ્થિત રહેલ માણસોને  પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી તેમજ સ્થાનીક ગામડાઓમાં કમીટીઓની રચના કરવામાં આવેલ  જેમાં એક  અધ્યક્ષ  અને  પાંચ સભ્યો એ રીતે કમીટીની રચના કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં  પોશીના તાલુકા પંચાયત પ્રમુખશ્રી લુકેશભાઇ નાંણાભાઇ ગમાર તથા ઉપપ્રમુખશ્રી કલ્પેશભાઇ રમેશભાઇ બુંબડીયા તથા તાલુકા પંચાયત નાં સદસ્યશ્રીઓ તથા પોશીના તાલુકા . વિસ્તાર નાં સરપંચશ્રીઓ તથા ગ્રામપંચાયતનાં સભ્યશ્રીઓ તથા અલગ-અલગ ગામોનાં મુખીઓ તથા પોશીના વિસ્તારનાં ગ્રામજનો કુલ આઠસો થી એક હજારની સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા આ કાર્યક્રમમાં આગેવાનોએ પ્રાસંગીક માર્ગદર્શન  આપેલ લોકદરબાર કાર્યક્રમ સફળ રીતે પુર્ણ થયેલ છે.જે સારી કામગીરી કરેલ છે.

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 03-03-2015