હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

                                                     સાફલ્‍યગાથા

                સાબરકાંઠા પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

      

            સાબરકાંઠા જીલ્‍લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ અને નાયબ પોલીસ અધિક્ષક મુખ્‍ય મથક હિંમતનગર પટેલ જયોતિ પંકજ અને જીલ્‍લાના  પોલીસ સ્‍ટેશન વડાલી પોલીસ .સબ.ઇન્‍સ.શ્રી કે.આર.પરમાર વડાલી પોલીસ સ્‍ટેશન નાઓ ધ્‍વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે. 

      પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં.એસ.આર.બી/ પોલીસ સાફલ્‍ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા.૨૨/૧૨/૨૦૧૪ થી તા.૨૮/૧૨/૨૦૧૪ સુધી ની વિગત નીચે મુજબ છે.

     તા ૩૧/૧૨/૦૧૪ ના ક. ૧૨/૪૫ વાગ્‍યેથી ક. ૧૪/૧૫ દરમ્‍યાન થુરાવાસ તથા ધરોદ એમ બે ગામોની મહિલા સમિતિની રચના કરવામા આવેલ અને મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ વિશે જાણકારી આપવામા આવેલ.છે.

     તા ૦૨/૦૧/૦૧૫ ના ક. ૧૧/૧૫ વાગ્‍યેથી ક. ૧૪/૦૦ દરમ્‍યાન કોઠીકંમ્‍પા તથા ધામડી એમ બે ગામોની મહિલા સમિતિની રચના કરવામા આવેલ અને મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ વિશે જાણકારી આપવામા આવેલ.છે. .

      તા ૦૪/૦૧/૦૧૫ ના ક. ૧૨/૧૫ વાગ્‍યેથી ક. ૧૪/૦૦ દરમ્‍યાન નવા વાઘપુર તથા કેશરપુરા એમ બે ગામોની મહિલા સમિતિની રચના કરવામા આવેલ અને મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ વિશે જાણકારી આપવામા આવેલ છે.જે સા.મે.ને. વિદીત  થાય. 

તા.૨૯/૧૨/૦૧૪ થી તા.૦૪/૦૧/૨૦૧૫ સુધી  સાબરકાંઠા જીલ્‍લા સુરક્ષાસેતુ સોસાયટી  મારફતે .પી.એસ.આઇ./એ.એસ.આઇ. /પો.કો. ની ભરતીમાં ફોર્મ ભરેલ પુરૂષ/સ્‍ત્રી.ઉમેદવારોની કુલ- ૧૦૮૦ જેટલા ઉમેદવારોને પોલીસ ગ્રાઉન્‍ડમાં  ભરતી લગતી પ્રેકટીસ અને માર્ગદર્શન આપવામાં આવેલ છે.  જે સારી કામગીરી કરેલ છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 06-01-2015