હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

                                      સાફલ્‍યગાથા

                સાબરકાંઠા પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

      

            સાબરકાંઠા જીલ્‍લાના જાદર પોલીસ સબ.ઇન્‍સ.શ્રી વાય.એન. લેઉવા. જાદર પોલીસ સ્‍ટેશન નાઓ ધ્‍વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.

      પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં.એસ.આર.બી/ પોલીસ સાફલ્‍ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા.૦૮/૧૨/૨૦૧૪ થી તા.૧૪/૧૨/૨૦૧૪ સુધી ની વિગત નીચે મુજબ છે.

      જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કંકુબેન ડૉ/ઓ જયંતીલાલ ભગવાના દરગા ઉ.વ.આશરે ૧૮ રહે. ગતરામલી તા.ખેરવાડા જી.ઉદેપુર રાજસ્થાનની તા.૧૦/૧૨/૨૦૧૪ ના રોજ મળી આવેલ અને પુછપરછ દરમ્યાન મગજની અસ્થીરતા હોવાનુ જણાઇ આવેલ તેમ છતાં વ્યવસ્થીત પુછપરછ કરી તેના મા-બાપના નામ સરનામા મેળવી તેના વતનમાં    ગતરામલી તા.ખેરવાડા ગામે જાણ કરી તેના પિતાજી તથા અન્ય માણસોને બોલાવી સુપ્રત કરવામાં આવેલ છે અને તા.૨૨/૧૧/૨૦૧૪ ના રોજ ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી ગયેલાનુ જણાઇ આવેલ હતી .જેથી કંકુબેન ડૉ/ઓ જયંતીલાલ ભગવાના દરગા ઉ.વ.આશરે ૧૮ રહે. ગતરામલી તા.ખેરવાડા વાળીને તેના પિતાજીને પરત સાંપી જે સારી કામગીરી કરવામાં આવેલ છે

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 17-12-2014