હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

                                                         સાફલ્‍યગાથા

                સાબરકાંઠા પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

       

            સાબરકાંઠા જીલ્‍લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ અને નાયબ પોલીસ અધિક્ષક મુખ્‍ય મથક હિંમતનગર પટેલ જયોતિ પંકજ અને જીલ્‍લાના  પોલીસ સ્‍ટેશનો    ના અધિકારીઓ ધ્‍વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.

      પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં.એસ.આર.બી/ પોલીસ સાફલ્‍ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા.૨૯/૦૯/૨૦૧૪ થી તા.૦૫/૧૦/૨૦૧૪ સુધી ની વિગત નીચે મુજબ છે.

 () સાબરકાંઠા જીલ્‍લાના મુખ્‍ય મથક હિંમતનગર ના પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે જીલ્‍લા વહિવટી તંત્ર અને સુરક્ષા સેતુ સોસાયટી ધ્‍વારા અને  ગવર્મેન્‍ટ સર્વન્‍ટ રીકીએશન કલબ અને ચેરીટેબલ ટ્રસ્‍ટ હિંમતનગર ના ઉપક્રમે સ્‍વચ્‍છતા રંગતાળી નવરાત્રી મહોત્‍સવ-૨૦૧૪ નું આયોજન તા.૦૩/૧૦/૨૦૧૪ સુધી કરવામાં આવેલ હતું

(૨) સ્‍વચ્‍છતા અભિયાનમાં તા.૨૯/૧૦/૨૦૧૪ નારોજ સાબરકાંઠા જીલ્‍લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ અને નાયબ પોલીસ અધિક્ષક મુખ્‍ય મથક હિંમતનગર પટેલ જયોતિ પંકજ અને એલ.સી.બી. પોલીસ ઈન્‍સ.શ્રી/ એસ.ઓ.જી.પોલીસ ઈન્‍સ.શ્રી / એ.ડીવીજન .બી.ડીવીજન/મહીલા પો.સ્‍ટે.પોલીસ હેડકવાર્ટસ ના તમામ કર્મચારીઓ ક.૧૦/૦૦ થી ૧૩/૦૦ વાગ્‍યા સુધી પોલીસ હેડ કવાર્ટસથી નિકળી પોસ્‍ટ ઓફીસ થઇ સબ સ્‍ટેન્‍ડ સુધી સાફ સફાઇ કરવામાં આવેલ હતી. જે સારી કામગીરી કરેલ છે

 

 

 

 

 

 

 

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 07-10-2014