|
સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના પોલીસ ઇન્સપેકટરશ્રી જે.એમ.આલ. એલ.સી.બી.હિંમતનગર. નાઓ ધ્વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.
પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં.એસ.આર.બી/ પોલીસ સાફલ્ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા.૦૨/૦૬/૨૦૧૪ થી તા.૦૮/૦૬/૨૦૧૪ સુધી ની વિગત નીચે મુજબ છે.
ઇડર પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૬૦/૧૪ ઇ.પી.કો.કલમ-૩૭૯, પ૧૧, ૧૧૪ મુજબનો ગુન્હો તા.૧પ/૦પ/૧૪ ક.૧૯/૧પ વાગે ફરીયાદીશ્રી પ્રભુદાસભાઇ વીરાભાઇ પટેલ, રહે.બ્રહમપુરી તા.ઇડરનાઓની ફરીયાદ આપેલ છે. જેમાં કામના આરોપીઓએ તા.૧પ/૦પ/૧૪ની રાતના ક.૦૧/૩૦ થી ક.૦ર/૩૦ ના સમય દરમ્યાન ટેમ્પા નં. જીજે-૦૯- ઝેડ-૯૮૬૩ તથા બીજો એક ટેમ્પો લઇ બ્રહમપુરી ગામની સીમમાં આવેલ તબેલામાંથી ભેસ નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/-ની ચોરી કરી તથા સાહેદ હીરાબેન વકતાભાઇ પટેલના તબેલામાંથી ચોરી કરવાની કોશીશ કરી તથા કુશ્કી ગામની સીમમાં આવેલ ભરતભાઇ રેવાભાઇ પટેલના તબેલામાંથી બે બળદો ચોરી કરવાની કોશિશ કરી ગુન્હો કર્યા વિગેરે બાબતેની ફરીયાદ ઉપરથી ગુન્હો દાખલ થયેલ છે.
જે ગુન્હાની તપાસ હાલમાં અમારા સીધા સુપરવિજન હેઠળ શ્રી કે.બી.મેડતીયા, પો.સ.ઇ. એલ.સી.બી. નાઓ કરી રહેલ છે.
આ કામે આરોપી (૧) જાવેદભાઇ સન ઓફ નુરખા ઉમરભાઇ જાતે મુલતાની, ઉ.વ.ર૮, રહે.માળીના છાપરીયા, (સવગઢ) હુસેનાબાદની બાજુમાં, તા.હિંમતનગર, જી.સાબરકાંઠા, મુળ રહે.ચાંદટેકરી, મોડાસા, તા.મોડાસા, જી.અરવલ્લી નાને તા.૦૧/૦૬/૧૪ ક.ર૦/૧પ વાગે અટક કરવામાં આવેલ છે.
આ કામે ઉપરોકત અટક કરેલ આરોપીની પુછપરછ દરમ્યાન પોતે. તથા તેના નીચે જણાવેલ સહઆરોપીઓ (૧) આરીફ ખ્યાલી મુલતાની,(ર) હનીફ સેવા મુલતાની, (૩) ઇકબાલ નાથુ ઉર્ફે પીરુ મુલતાની, (૪) આઝાદ માનુ મુલતાની (પ) તોફીક શફી મુલતાની અ.નં.૧ થી પ રહે.ચાંદ ટેકરી, તા.મોડાસા, જી.અરવલ્લી, (૬) ફૈયાજ અજમેરી મુલતાની, (૭) નથ્થે નાથુ મુલતાની (૮) જાકીર કાલુ મુલતાની અ.નં. ૬ થી ૮ રહે.રાણા સૈયદ,મોડાસા, તા.મોડાસા (૯) નાજુમ કાલુ મુલતાની રહે.માળીના છાપરીયા, તા.હિંમતનગર (૧૦) એક ઠાકોર કોમનો ડ્રાયવર રહે.રમાણા, તા.ધનસુરા નાઓએ મળી નીચે મુજબની ઢોર ચોરીઓ કરેલ હોવાની કબૂલાત કરેલ છે.
(૧) આજથી સવા એક વર્ષ ઉપર પોતે તથા પોતાના મિત્રો આરીફ ખ્યાલી મુલતાની, તથા હનીફ સેવા મુલતાની, ઇકબાલ નાથુ ઉર્ફે પીરુ મુલતાની, તથા આઝાદ માનુ મુલતાની,તથા તોફીક શફી મુલતાની રહે.ચાંદ ટેકરી, તા.મોડાસા, જી.અરવલ્લી, તથા ફૈયાજ અજમેરી મુલતાની, તથા નથ્થે નાથુ મુલતાની તથા જાકીર કાલુ મુલતાની રહે.રાણા સૈયદ,મોડાસા, તા.મોડાસા તથા નાજુમ કાલુ મુલતાની રહે.માળીના છાપરીયા, તા.હિંમતનગર એ રીતેનાઓએ ભેગા મળી આરીફ ખ્યાલી મુલતાનીની ટાટા એ.સી. ગાડી જેનો નંબર હાલ યાદ નથી તે લઇને તથા આરીફ ખ્યાલી મુલતાનીની મારૂતી વાન ગાડી જેનો નંબર હાલ યાદ નથી તે લઇ ભીલોડા નજીક ટાકાટૂંકા પાસે વજાપુર ગામ પાસે ઘરના પાછળ વાડામાં બાંધેલ ત્રણ ભેસો તેમજ બાજુમાંથી બીજા ઘરેથી ત્રણ બકરાંની ચોરી કરી લઇ ગયેલા અને જે મોડાસા ચાંદ ટેકરી લઇ જઇ નથ્થે નાથુ મુલતાની તથા આરીફ ખ્યાલી મુલતાની તથા હનીફ સેવા મુલતાની તથા આઝાદ માનુ મુલતાની એ આ ભેસો નથ્થે નાથુ મુલતાનીના મામા રમઝાન હસન મુલતાનીની એલ.પી. ટ્રક માં ભરી તેમજ બીજા પશુઓ સાથે જયપુર મુકામે એક વેપારી જેનું નામ મને ખબર નથી. પરંતુ આરીફ ખ્યાલી તથા નથ્થે નાથુ મુલતાનીના સંપર્કમાં છે તેને વેચી દીધેલ છે. જેમાંથી પોતાના ભાગે રૂ.ર૦૦૦/- મળેલા. જે અંગે ભીલોડા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર. નં.૦૦૩૪/૦૧૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.
(ર) આજથી આશરે એક વર્ષ ઉપર પોતે તથા પોતાના મિત્રો આરીફ ખ્યાલી મુલતાની, તથા હનીફ સેવા મુલતાની, ઇકબાલ નાથુ ઉર્ફે પીરુ મુલતાની, તથા આઝાદ માનુ મુલતાની,તથા તોફીક શફી મુલતાની રહે.ચાંદ ટેકરી, તા.મોડાસા, જી.અરવલ્લી, તથા ફૈયાજ અજમેરી મુલતાની, તથા નથ્થે નાથુ મુલતાની તથા જાકીર કાલુ મુલતાની રહે.રાણા સૈયદ,મોડાસા, તા.મોડાસા તથા નાજુમ કાલુ મુલતાની રહે.માળીના છાપરીયા, તા.હિંમતનગર એ રીતેનાઓએ ભેગા મળી તોફિક શફી શેરખાન મુલતાનીના મહેન્દ્રા પીકઅપ ડાલું જેનો નંબર યાદ નથી તે લઇને તથા આરીફ ખ્યાલી મુલતાનીની મારૂતી વાન ગાડી જેનો નંબર યાદ નથી તે લઇ તલોદ નજીક આવેલ મોહનપુર ગામની સીમમાં બોર કુવા ઉપર બાંધેલ સફેદ કલરના બે બળદની ચોરી કરી લઇ ગયેલા જે મોડાસા ચાંદ ટેકરી લઇ જઇ નથ્થે નાથુ મુલતાની તથા આરીફ ખ્યાલી મુલતાની તથા હનીફ સેવા મુલતાની તથા આઝાદ માનુ મુલતાની એ આ બળદો નથ્થે નાથુ મુલતાનીના મામા રમઝાન હસન મુલતાનીની એલ.પી. ટ્રકમાં ભરી તેમજ બીજા પશુઓ સાથે જયપુર મુકામે એક વેપારી જેનું નામ ખબર નથી. પરંતુ આરીફ ખ્યાલી તથા નથ્થે નાથુ મુલતાનીના સંપર્કમાં છે તેને વેચી દીધેલ છે. જેમાંથી પોતાના ભાગે રૂ.૧૦૦૦/- મળેલા. જે અંગે તલોદ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર. નં.૦૦૩૫/૧૩, ઇ.પી.કો.. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.
(૩) આજથી આશરે અગીયારેક માસ ઉપર પોતે તથા પોતાના મિત્રો આરીફ ખ્યાલી મુલતાની, તથા હનીફ સેવા મુલતાની, ઇકબાલ નાથુ ઉર્ફે પીરુ મુલતાની, તથા આઝાદ માનુ મુલતાની,તથા તોફીક શફી મુલતાની રહે.ચાંદ ટેકરી, તા.મોડાસા, જી.અરવલ્લી, તથા ફૈયાજ અજમેરી મુલતાની, તથા નથ્થે નાથુ મુલતાની તથા જાકીર કાલુ મુલતાની રહે.રાણા સૈયદ,મોડાસા, તા.મોડાસા તથા નાજુમ કાલુ મુલતાની રહે.માળીના છાપરીયા, તા.હિંમતનગર એ રીતેનાઓએ ભેગા મળી તોફિક શફી શેરખાન મુલતાનીના મહેન્દ્રા પીકઅપ ડાલું જેનો નંબર યાદ નથી તે લઇને તથા આરીફ ખ્યાલી મુલતાનીની મારૂતી વાન ગાડી જેનો નંબર યાદ નથી તે લઇ પ્રાંતિજ નજીક આવેલ સોનાસણ ગામની સીમમાં ખેતરમાં આવેલ ઓરડી પાસે બાંધેલ એક ભેસની ચોરી કરી લઇ ગયેલા જે ખેરાલું નજીક આવેલ મેકુબપુરા ગામે રહેતા કામસભાઇ બલોચ તથા રસુલભાઇ બલોચ કે જે બન્ને જણા નથ્થે નાથુ મુલતાની તથા આરીફ ખ્યાલી મુલતાનીના સંપર્કમાં છે તેમને આપેલ છે. અને આ કાસમ તથા રસુલ આ ચોરીના ઢોર ખરીદી જયપુર તથા અલીગઢ ખાતે વેચે છે. આ ભેસના વેચાણના પોતાના ભાગે રૂ.૧૦૦૦/- મળેલા. જે અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર. નં.૦૦૭ર/૧૩ ઇ.પી.કો.. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.
(૪) આજથી છએક માસ ઉપર પોતે તથા પોતાના મિત્રો આરીફ ખ્યાલી મુલતાની, તથા હનીફ સેવા મુલતાની, ઇકબાલ નાથુ ઉર્ફે પીરુ મુલતાની, તથા આઝાદ માનુ મુલતાની,તથા તોફીક શફી મુલતાની રહે.ચાંદ ટેકરી, તા.મોડાસા, જી.અરવલ્લી, તથા ફૈયાજ અજમેરી મુલતાની, તથા નથ્થે નાથુ મુલતાની તથા જાકીર કાલુ મુલતાની રહે.રાણા સૈયદ,મોડાસા, તા.મોડાસા તથા નાજુમ કાલુ મુલતાની રહે.માળીના છાપરીયા, તા.હિંમતનગર એ રીતેનાઓએ ભેગા મળી મારી ટાટા એસી ગાડી નંબર જીજે-૯-વાય-૯૮૬૩ તેમજ આરીફ ખ્યાલી મુલતાનીની જાયલો ગાડી નંબર જીજે-૮-રપ૩૩ ની હતી તે લઇ હિંમતનગર સાબરડેરી પાસે આવેલ ગઢોડા ગામની સીમમાં તબેલામાં બાંધેલ બે ભેસોની ચોરી કરી લઇ ગયેલા જે ખેરાલું નજીક આવેલ મેકુબપુરા ગામે રહેતા કામસભાઇ બલોચ તથા રસુલભાઇ બલોચ કે જે બન્ને જણા નથ્થે નાથુ મુલતાની તથા આરીફ ખ્યાલી મુલતાનીના સંપર્કમાં છે તેમને વેચાણ આપેલ છે. અને આ ભેસના વેચાણના પોતાના ભાગે રૂ.૮૦૦૦/- મળેલા. જે અંગે હિંમતનગર ટાઉન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર. નં.૦ર૦૪/૧૩ ઇ.પી.કો.. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.
(પ) આજથી આશરે સાડા ચારેક માસ પહેલાં પોતે તથા પોતાના મિત્રો આરીફ ખ્યાલી મુલતાની, તથા હનીફ સેવા મુલતાની, ઇકબાલ નાથુ ઉર્ફે પીરુ મુલતાની, તથા આઝાદ માનુ મુલતાની,તથા તોફીક શફી મુલતાની રહે.ચાંદ ટેકરી, તા.મોડાસા, જી.અરવલ્લી, તથા ફૈયાજ અજમેરી મુલતાની, તથા નથ્થે નાથુ મુલતાની તથા જાકીર કાલુ મુલતાની રહે.રાણા સૈયદ,મોડાસા, તા.મોડાસા તથા નાજુમ કાલુ મુલતાની રહે.માળીના છાપરીયા, તા.હિંમતનગર એ રીતેનાઓએ ભેગા મળી આરીફ ખ્યાલી મુલતાનીની ટાટા એ.સી. ગાડી જેનો નંબર યાદ નથી તે લઇને તથા આરીફ ખ્યાલી મુલતાનીની જાયલો ગાડી નંબર જીજે-૮-રપ૩૩ ની હતી તે લઇ ખેડબ્રહમા નજીક આવેલ એક હોટલ પાછળ ખેતરમાં બનાવેલ ઢાળીયામાંથી બે બળદની ચોરી કરી લઇ ગયેલા જે મોડાસા ચાંદટેકરી લઇ જઇ નથ્થે નાથુ મુલતાની તથા આરીફ ખ્યાલી મુલતાની તથા હનીફ સેવા મુલતાની તથા આઝાદ માનુ મુલતાની એ આ બળદો નથ્થે નાથુ મુલતાનીના મામા રમઝાન હસન મુલતાનીની એલ.પી. ટ્રકમાં ભરી તેમજ બીજા પશુઓ સાથે જયપુર મુકામે એક વેપારી જેનું નામ ખબર નથી. પરંતુ આરીફ ખ્યાલી તથા નથ્થે નાથુ મુલતાનીના સંપર્કમાં છે તેને વેચી દીધેલ છે. જેમાંથી પોતાના ભાગે રૂ.ર૦૦૦/- મળેલા. જે અંગે ખેડબ્રહમા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર. નં.૦૦૦પ/૧૪ ઇ.પી.કો.. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.
(૬) આજથી આશરે સવા ત્રણ માસ ઉપર પોતે તથા પોતાના મિત્રો આરીફ ખ્યાલી મુલતાની, તથા હનીફ સેવા મુલતાની, ઇકબાલ નાથુ ઉર્ફે પીરુ મુલતાની, તથા આઝાદ માનુ મુલતાની,તથા તોફીક શફી મુલતાની રહે.ચાંદ ટેકરી, તા.મોડાસા, જી.અરવલ્લી, તથા ફૈયાજ અજમેરી મુલતાની, તથા નથ્થે નાથુ મુલતાની તથા જાકીર કાલુ મુલતાની રહે.રાણા સૈયદ,મોડાસા, તા.મોડાસા તથા નાજુમ કાલુ મુલતાની રહે.માળીના છાપરીયા, તા.હિંમતનગર એ રીતેનાઓએ ભેગા મળી આરીફ ખ્યાલી મુલતાનીની ટાટા એ.સી. ગાડી જેનો નંબર યાદ નથી તે લઇને તથા આરીફ ખ્યાલી મુલતાનીની જાયલો ગાડી નંબર જીજે-૮-રપ૩૩ ની હતી તે લઇ ઇડર નજીક આવેલ નેત્રામલી ગામની સીમમાં કુવા ઉપર બનાવેલ ખુલ્લા ઢાળીયામાંથી બે ભેસોની ચોરી કરી લઇ ગયેલા જે ખેરાલું નજીક આવેલ મેકુબપુરા ગામે રહેતા કામસભાઇ બલોચ તથા રસુલભાઇ બલોચ કે જે બન્ને જણા નથ્થે નાથુ મુલતાની તથા આરીફ ખ્યાલી મુલતાની તથા હનીફ સેવા મુલતાનીના સંપર્કમાં છે તેમને વેચાણ આપેલ છે. અને આ ભેસના વેચાણના પોતાના ભાગે રૂ.ર૦૦૦/- મળેલા. જે અંગે ઇડર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર. નં.૦૦૩૧/૧૪ ઇ.પી.કો.. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.
(૭) આજથી આશરે સવા બે માસ પહેલાં પોતે તથા પોતાના મિત્રો આરીફ ખ્યાલી મુલતાની, તથા હનીફ સેવા મુલતાની, ઇકબાલ નાથુ ઉર્ફે પીરુ મુલતાની, તથા આઝાદ માનુ મુલતાની,તથા તોફીક શફી મુલતાની રહે.ચાંદ ટેકરી, તા.મોડાસા, જી.અરવલ્લી, તથા ફૈયાજ અજમેરી મુલતાની, તથા નથ્થે નાથુ મુલતાની તથા જાકીર કાલુ મુલતાની રહે.રાણા સૈયદ,મોડાસા, તા.મોડાસા તથા નાજુમ કાલુ મુલતાની રહે.માળીના છાપરીયા, તા.હિંમતનગર એ રીતેનાઓએ ભેગા મળી આરીફ ખ્યાલી મુલતાનીની ટાટા એ.સી. ગાડી જેનો નંબર યાદ નથી તે લઇને તથા બીજી એક તોફીક શફી મુલતાનીનું ટાટા એ.સી. ડાલું જી.જે.૯ ઝેડ ૬૯૩૬ નું તે લઇ પ્રાંતિજ નજીક પોગલુ જવાના રોડ ઉપર ખેતરમાં બાંધેલ ભેસો નંગ-૩ તથા એક પાડીની ચોરી કરી લઇ ગયેલા જે મોડાસા ચાંદટેકરી લઇ જઇ નથ્થે નાથુ મુલતાની તથા આરીફ ખ્યાલી મુલતાની તથા હનીફ સેવા મુલતાની તથા આઝાદ માનુ મુલતાનીએ આ ભેસો તથા પાડી નથ્થે નાથુ મુલતાનીના મામા રમઝાન હસન મુલતાનીની એલ.પી. ટ્રકમાં ભરી તેમજ બીજા પશુઓ સાથે જયપુર મુકામે એક વેપારી જેનું નામ ખબર નથી. પરંતુ આરીફ ખ્યાલી તથા નથ્થે નાથુ મુલતાનીના સંપર્કમાં છે તેને વેચી દીધેલ છે. જેમાંથી પોતાના ભાગે રૂ.૩પ૦૦/- મળેલા. જે અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર. નં.૦૦૩૮/૧૪ ઇ.પી.કો.. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.
(૮) આજથી આશરે બે માસ ઉપર પોતે તથા પોતાના મિત્રો આરીફ ખ્યાલી મુલતાની, તથા હનીફ સેવા મુલતાની, ઇકબાલ નાથુ ઉર્ફે પીરુ મુલતાની, તથા આઝાદ માનુ મુલતાની,તથા તોફીક શફી મુલતાની રહે.ચાંદ ટેકરી, તા.મોડાસા, જી.અરવલ્લી, તથા ફૈયાજ અજમેરી મુલતાની, તથા નથ્થે નાથુ મુલતાની તથા જાકીર કાલુ મુલતાની રહે.રાણા સૈયદ,મોડાસા, તા.મોડાસા તથા નાજુમ કાલુ મુલતાની રહે.માળીના છાપરીયા, તા.હિંમતનગર એ રીતેનાઓએ ભેગા મળી તોફીક શફી શેરખાન મુલતાનીનું ડાલું ટાટા એસી ગાડી નંબર-જીજે-૯-ઝેડ-૬૯૩૬ની તથા બીજી એક મારું ડાલુ નં જી.જે. ૯ ઝેડ ૯૮૬૩ નું લઇ હિંમતનગર સાબરડેરી પાસે આવેલ હાજીપુર ગામની સીમમાં એક ખેતરમાં બાંધેલ કાળા રંગની ભેસની ચોરી કરી લઇ ગયેલા જે ખેરાલું નજીક આવેલ મેકુબપુરા ગામે રહેતા કામસભાઇ બલોચ તથા રસુલભાઇ બલોચ કે જે બન્ને જણા નથ્થે નાથુ મુલતાની તથા આરીફ ખ્યાલી મુલતાની તથા હનીફ સેવા મુલતાનીના સંપર્કમાં છે તેમને વેચાણ આપેલ છે. અને આ ભેસના વેચાણના પોતાના ભાગે રૂ.૧પ૦૦/- મળેલા. જે અંગે હિંમતનગર એ ડીવીજન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર. નં.૦૦પ૮/૧૪ ઇ.પી.કો.. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.
(૯) આજથી આશરે સવા બે માસ ઉપર પોતે તથા પોતાના મિત્રો આરીફ ખ્યાલી મુલતાની, તથા હનીફ સેવા મુલતાની, ઇકબાલ નાથુ ઉર્ફે પીરુ મુલતાની, તથા આઝાદ માનુ મુલતાની,તથા તોફીક શફી મુલતાની રહે.ચાંદ ટેકરી, તા.મોડાસા, જી.અરવલ્લી, તથા ફૈયાજ અજમેરી મુલતાની, તથા નથ્થે નાથુ મુલતાની તથા જાકીર કાલુ મુલતાની રહે.રાણા સૈયદ,મોડાસા, તા.મોડાસા તથા નાજુમ કાલુ મુલતાની રહે.માળીના છાપરીયા, તા.હિંમતનગરએ રીતેનાઓએ ભેગા મળી આરીફ ખ્યાલી મુલતાનીની ટાટા એ.સી. ગાડી જેનો નંબર યાદ નથી તે લઇને તથા બીજી એક મારું ડાલુ નં જી.જે. ૯ ઝેડ ૯૮૬૩ નું લઇ ઇડર નજીક આવેલ નવારેવાસ ગામની સીમમાં એક ખેતરમાં બાંધેલ ભેસો નંગ-ર તથા બીજા એક ખેતરમાંથી એક ભેસ મળી કુલ ત્રણ ભેસોની ચોરી કરી લઇ ગયેલા જે મોડાસા ચાંદટેકરી લઇ જઇ નથ્થે નાથુ મુલતાની તથા આરીફ ખ્યાલી મુલતાની તથા હનીફ સેવા મુલતાની તથા આઝાદ માનુ મુલતાનીએ આ ભેસો નથ્થે નાથુ મુલતાનીના મામા રમઝાન હસન મુલતાનીની એલ.પી. ટ્રકમાં ભરી તેમજ બીજા પશુઓ સાથે જયપુર મુકામે એક વેપારી જેનું નામ ખબર નથી. પરંતુ આરીફ ખ્યાલી તથા નથ્થે નાથુ મુલતાનીના સંપર્કમાં છે તેને વેચી દીધેલ છે. જેમાંથી પોતાના ભાગે રૂ.૩૦૦૦/- મળેલા. જે અંગે ઇડર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર. નં.૦૦૩૯/૧૪ ઇ.પી.કો.. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.
(૧૦) આજથી આશરે સવા એક માસ ઉપર પોતે તથા પોતાના મિત્રો આરીફ ખ્યાલી મુલતાની, તથા હનીફ સેવા મુલતાની, ઇકબાલ નાથુ ઉર્ફે પીરુ મુલતાની, તથા આઝાદ માનુ મુલતાની,તથા તોફીક શફી મુલતાની રહે.ચાંદ ટેકરી, તા.મોડાસા, જી.અરવલ્લી, તથા ફૈયાજ અજમેરી મુલતાની, તથા નથ્થે નાથુ મુલતાની તથા જાકીર કાલુ મુલતાની રહે.રાણા સૈયદ,મોડાસા, તા.મોડાસા તથા નાજુમ કાલુ મુલતાની રહે.માળીના છાપરીયા, તા.હિંમતનગર એ રીતેનાઓએ ભેગા મળી તોફીક શફી શેરખાન મુલતાનીની ટાટા એસી ગાડી નંબર-જીજે-૯-ઝેડ-૬૯૩૬ની જેનો એક ઠાકોર કે જે રમાણા ગામનો હતો તે ડ્રાયવર સાથે તથા બીજુ એક મારું ડાલુ નં જી.જે. ૯ ઝેડ ૯૮૬૩ નું લઇ ઇડર નજીક આવેલ બડોલી ગામેથી બે ભેસોની ચોરી કરી લઇ ગયેલા જે ખેરાલું નજીક આવેલ મેકુબપુરા ગામે રહેતા કામસભાઇ બલોચ તથા રસુલભાઇ બલોચ કે જે બન્ને જણા નથ્થે નાથુ મુલતાની તથા આરીફ ખ્યાલી મુલતાની તથા હનીફ સેવા મુલતાનીના સંપર્કમાં છે તેમને વેચાણ આપેલ છે. અને આ ભેસોના વેચાણના પોતાના ભાગે રૂ.૩૦૦૦/- મળેલા. જે અંગે ઇડર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર. નં.૦૦પર/૧૪ ઇ.પી.કો.. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.
(૧૧) આજથી આશરે એકાદ માસ ઉપર પોતે તથા પોતાના મિત્રો આરીફ ખ્યાલી મુલતાની, તથા હનીફ સેવા મુલતાની, ઇકબાલ નાથુ ઉર્ફે પીરુ મુલતાની, તથા આઝાદ માનુ મુલતાની,તથા તોફીક શફી મુલતાની રહે.ચાંદ ટેકરી, તા.મોડાસા, જી.અરવલ્લી, તથા ફૈયાજ અજમેરી મુલતાની, તથા નથ્થે નાથુ મુલતાની તથા જાકીર કાલુ મુલતાની રહે.રાણા સૈયદ,મોડાસા, તા.મોડાસા તથા નાજુમ કાલુ મુલતાની રહે.માળીના છાપરીયા, તા.હિંમતનગરએ રીતેનાઓએ ભેગા મળી આરીફ ખ્યાલી મુલતાનીની ટાટા એ.સી. ગાડી જેનો નંબર યાદ નથી તે લઇને તથા બીજી એક તોફીક શફી મુલતાનીનું ટાટા એ.સી. ડાલું જી.જે.૯ ઝેડ ૬૯૩૬ નું તે લઇ ઇડર નજીક આવેલ ગોરલ ગામની સીમમાં કુવા ઉપર બનાવેલ તબેલામાંથી ભેસો નંગ-ર તથા એક જોટી (પાડી) મળી કુલ ત્રણ ઢોરની ચોરી કરી લઇ ગયેલા જે મોડાસા ચાંદટેકરી લઇ જઇ નથ્થે નાથુ મુલતાની તથા આરીફ ખ્યાલી મુલતાની તથા હનીફ સેવા મુલતાની તથા આઝાદ માનુ મુલતાનીએ આ ઢોર નથ્થે નાથુ મુલતાનીના મામા રમઝાન હસન મુલતાનીની એલ.પી. ટ્રકમાં ભરી તેમજ બીજા પશુઓ સાથે જયપુર મુકામે એક વેપારી જેનું નામ ખબર નથી. પરંતુ આરીફ ખ્યાલી તથા નથ્થે નાથુ મુલતાનીના સંપર્કમાં છે તેને વેચી દીધેલ છે. જેમાંથી પોતાના ભાગે રૂ.૩પ૦૦/- મળેલા. જે અંગે ઇડર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર. નં.૦૦પ૪/૧૪ ઇ.પી.કો.. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.
(૧ર) આજથી આશરે પચ્ચીસેક દિવસ પહેલાં પોતે તથા પોતાના મિત્રો આરીફ ખ્યાલી મુલતાની, તથા હનીફ સેવા મુલતાની, ઇકબાલ નાથુ ઉર્ફે પીરુ મુલતાની, તથા આઝાદ માનુ મુલતાની,તથા તોફીક શફી મુલતાની રહે.ચાંદ ટેકરી, તા.મોડાસા, જી.અરવલ્લી, તથા ફૈયાજ અજમેરી મુલતાની, તથા નથ્થે નાથુ મુલતાની તથા જાકીર કાલુ મુલતાની રહે.રાણા સૈયદ,મોડાસા, તા.મોડાસા તથા નાજુમ કાલુ મુલતાની રહે.માળીના છાપરીયા, તા.હિંમતનગર એ રીતેનાઓએ ભેગા મળી તોફીક શફી શેરખાન મુલતાનીની ટાટા એસી ગાડી નંબર-જીજે-૯-ઝેડ-૬૯૩૬ની તથા બીજુ એક મારું ડાલુ નં જી.જે. ૯ ઝેડ ૯૮૬૩ નું લઇ તલોદ નજીક આવેલ માધવપુરા ગામની સીમમાં આવેલ ખેતરમાંથી બપોરના સમયે એક ભેસની ચોરી કરી લઇ ગયેલા જે ખેરાલું નજીક આવેલ મેકુબપુરા ગામે રહેતા કામસભાઇ બલોચ તથા રસુલભાઇ બલોચ કે જે બન્ને જણા નથ્થે નાથુ મુલતાની તથા આરીફ ખ્યાલી મુલતાની તથા હનીફ સેવા મુલતાનીના સંપર્કમાં છે તેમને વેચાણ આપેલ છે. અને આ ભેસ વેચાણના પોતાના ભાગે રૂ.૪૦૦૦/- મળેલા. જે અંગે તલોદ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર. નં.૦૦૪૪/૧૪ ઇ.પી.કો.. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.
(૧૩) આજથી આશરે પંદરેક દિવસ પહેલાં પોતે તથા પોતાના મિત્રો આરીફ ખ્યાલી મુલતાની, તથા હનીફ સેવા મુલતાની, ઇકબાલ નાથુ ઉર્ફે પીરુ મુલતાની, તથા આઝાદ માનુ મુલતાની,તથા તોફીક શફી મુલતાની રહે.ચાંદ ટેકરી, તા.મોડાસા, જી.અરવલ્લી, તથા ફૈયાજ અજમેરી મુલતાની, તથા નથ્થે નાથુ મુલતાની તથા જાકીર કાલુ મુલતાની રહે.રાણા સૈયદ,મોડાસા, તા.મોડાસા તથા નાજુમ કાલુ મુલતાની રહે.માળીના છાપરીયા, તા.હિંમતનગર એ રીતે નાઓએ ભેગા મળી તોફીક શફી શેરખાન મુલતાનીની ટાટા એસી ગાડી નંબર-જીજે-૯-ઝેડ-૬૯૩૬ની તથા બીજુ એક મારું ડાલુ નં જી.જે. ૯ ઝેડ ૯૮૬૩ નું લઇ ચિત્રોડા ગામ નજીક આવેલ પોશીના ગામની સીમમાં એક કુવા ઉપરના તબેલા (ઢાળીયા) માં બાંધેલ ત્રણ ભેસોની ચોરી કરી લઇ ગયેલા જે ખેરાલું નજીક આવેલ મેકુબપુરા ગામે રહેતા કામસભાઇ બલોચ તથા રસુલભાઇ બલોચ કે જે બન્ને જણા નથ્થે નાથુ મુલતાની તથા આરીફ ખ્યાલી મુલતાની તથા હનીફ સેવા મુલતાનીના સંપર્કમાં છે તેમને વેચાણ આપેલ છે. અને આ ભેસોના વેચાણના પોતાના ભાગે રૂ.૪૦૦૦/- મળેલા. જે અંગે જાદર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર. નં.૦૦૧૪/૧૪ ઇ.પી.કો.. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.
(૧૪) આજથી નવ દિવસ પહેલાં પહેલાં પોતે તથા પોતાના મિત્રો આરીફ ખ્યાલી મુલતાની, તથા હનીફ સેવા મુલતાની, ઇકબાલ નાથુ ઉર્ફે પીરુ મુલતાની, તથા આઝાદ માનુ મુલતાની,તથા તોફીક શફી મુલતાની રહે.ચાંદ ટેકરી, તા.મોડાસા, જી.અરવલ્લી, તથા ફૈયાજ અજમેરી મુલતાની, તથા નથ્થે નાથુ મુલતાની તથા જાકીર કાલુ મુલતાની રહે.રાણા સૈયદ,મોડાસા, તા.મોડાસા તથા નાજુમ કાલુ મુલતાની રહે.માળીના છાપરીયા, તા.હિંમતનગર એ રીતેનાઓએ ભેગા મળી તોફીક શફી શેરખાન મુલતાનીની ટાટા એસી ગાડી નંબર-જીજે-૯-ઝેડ-૬૯૩૬ની તથા બીજી એક આરીફ ખ્યાલી મુલતાનીનું ડાલું કે જેનો નંબર ખબર નથી તે લઇ રાયગઢ નજીક આવેલ બીલપણ કંપા ગામે ઘરની પાછળ વાડામાં બાંધેલ ચાર બળદો પૈકી ત્રણ બળદોની ચોરી કરી લઇ ગયેલા જે મોડાસા ચાંદટેકરી લઇ જઇ નથ્થે નાથુ મુલતાની તથા આરીફ ખ્યાલી મુલતાની તથા હનીફ સેવા મુલતાની તથા આઝાદ માનુ મુલતાનીએ આ બળદો નથ્થે નાથુ મુલતાનીના મામા રમઝાન હસન મુલતાનીની એલ.પી. ટ્રકમાં ભરી તેમજ બીજા પશુઓ સાથે જયપુર મુકામે એક વેપારી જેનું નામ ખબર નથી. પરંતુ આરીફ ખ્યાલી તથા નથ્થે નાથુ મુલતાનીના સંપર્કમાં છે તેને વેચી દીધેલ છે. જેમાંથી પોતાના ભાગે રૂ.૪પ૦૦/- મળેલા. જે અંગે ગાંભોઇ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર. નં.૦૦૪૩/૧૪ ઇ.પી.કો.. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.
તેમજ આ ગુન્હાના કામે આરોપી (૧) જાકીર કાલુ મુલતાની, રહે.રાણાસૈયદ, મોડાસા, જી.અરવલ્લીનાને તા.૦૩/૦૬/૧૪ ક.૧૮/૧પ વાગે. (ર) ઇકબાલ પીરુભાઇ મુલતાની રહે.ચાંદટેકરી મોડાસા, તા.મોડાસા જી.અરવલ્લીનાને તા.૦૪/૦૬/૧૪ ક.૧૮/૦૦ વાગે અટક કરવામાં આવેલ છે. અને તેઓની પણ પુછપરછ કરતાં ઉપર મુજબના ગુન્હો કરેલાની કબુલાત કરેલ છે. તે ઉપરાંત ઇકબાલ પીરુભાઇ મુલતાનીએ વધુ બે ગુન્હા તેના સહ આરોપીઓ સાથે કરેલ છે જે નીચેની વિગતે છે.
(૧) આજથી ત્રણેક માસ ઉપર પોતે તથા અજાદ માનુ મુલતાની તથા જલાલ અલ્લારખ મુલતાની તથા જલાલ શફી પીરૂ મુલતાની તથા તૌફિક સફી શેરખા મુલતાની એ રીતેના તમામ રહે. ચાંદટેકરી મોડાસા નાઓ ભેગા થઇ તૌફિક સફી મુલતાની ટાટા એ.સી. ગાડી નં. જી જે ૯ ઝેડ ૬૯૩૬ ની લઇ રાતના દશેક વાગે નિકળેલા અને હિંમતનગર થઇ વિજાપુર જતા રોડે ગયેલા અને વિજાપુર પાસ કર્યા પછી આશરે સાતેક કિલોમીટર આગળ માણસા રોડે વેડા ગામના સીમાડામાં રોડ નજીક આવેલ એક ખેતરમાં બાંધેલ ત્રણ ભેસો બે પાડોળાં ની ચોરી કરી તૌફિકના ટેમ્પામાં ભરી પાછા હિંમતનગર સહકારીજીન થઇ ગઢોડા રોડે ચાંદ ટેકરી ગયેલા અને આ ત્રણ ભેસો તથા બે પાડોળાં અજાત માનુ મુલતાનીના ઘરે ઉતારેલા. અને આ ત્રણ ભેસો તથા બે પાડોળાં એક દિવસ પછી અજાત માનુ મુલતાની તથા તૌફિકે તેના ટેમ્પામાં ભરી જયપુર જઇ ચૈનપુરા પશુ મંડીમાં વેચી આવેલ હતા. હું આ ભેસો વેચવા માટે જયપુર સાથે ગયેલ ન હતો. અને આ ભેસો ચોરી પેટે મને અજાત માનુ મુલતાનીએ રૂ. ૮૦૦/- આપેલ હતા. આ અજાત માનુ મુલતાની તથા તૌફિક નાઓ જયપુર ચૈનપુરા મંડીમાં રઇશ કાદર મુસલમાન નામના વ્યક્તિને આ ઢોરો વેચતા હોવાની હકીકત જણાવેલ છે. અને આ અંગે માણસા પો.સ્ટે.માં ફ.ગુ.ર.નં. ૨૧/૧૪ ઇપીકો ક. ૩૭૯, ૪૪૭ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.
(૨) આજથી વીસેક દિવસ ઉપર પોતે તથા આજાદ માનુ મુલતાની તથા જલાલ અલ્લારખ મુલતાની તથા જલાલ શફી પીરૂ મુલતાની તથા તૌફિક સફી શેરખાન મુલતાની એ રીતેના તમામ રહે. ચાંદટેકરી મોડાસા નાઓ ભેગા થઇ તૌફિસ સફી મુલતાની ટાટા એ.સી. ગાડી નં. જી જે ૯ ઝેડ ૬૯૩૬ ની લઇ રાતના સાડા દશેક વાગે મોડાસાથી નિકળેલા અને હિંમતનગર થઇ વિજાપુર જતા રોડે રણછોડપુરા ચોકડીથી દક્ષિણ તરફ મહુડી રોડ ઉપર આવેલ ભાણપુર ગામે ખેતરમાં આવેલ તબેલામાંથી તૌફિક તથા અજાદ તથા જલાલ અલ્લારખ તથા જલાલ સફી પીરૂ ચારેય જણા બે ભેસો ચોરી લાવેલા હું ગાડી પાસે ઉભેલો હતો. જે ભેસો ચોરી કરી તૌફિકના ટેમ્પામાં ભરી પાછા હિંમતનગર સહકારીજીન થઇ હડિયોલ રોડે થઇ ચાંદ ટેકરી મોડાસા લઇ ગયેલા અને આ બે ભેસો આજાદ માનુ મુલતાનીના ઘરે ઉતારેલા. અને આ બે ભેસો એક દિવસ પછી અજાત માનુ મુલતાની તથા તૌફિકે તેના ટેમ્પામાં ભરી જયપુર જઇ ચૈનપુરા પશુ મંડીમાં વેચી આવેલ હતા. હું આ ભેસો વેચવા માટે જયપુર સાથે ગયેલ ન હતો. અને આ ભેસો ચોરી પેટે મને અજાત માનુ મુલતાનીએ રૂ. ૮૦૦/- આપેલ હતા. આ અજાત માનુ મુલતાની તથા તૌફિક નાઓ જયપુર ચૈનપુરા મંડીમાં રઇશ કાદર મુસલમાન નામના વ્યક્તિને આ ઢોરો વેચતા હોવાની હકીકત જણાવેલ છે. આ અંગે વિજાપુર પો.સ્ટે.માં ફ.ગુ.ર.નં. ૮૪/૧૪ ઇપીકો ક. ૩૭૯, ૪૪૭ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.
આ કામે તપાસ દરમ્યાન ચોરી કરેલ પશુઓ આ કામના અરોપી નથ્થે નાથુ મુલતાની તથા આરીફ ખ્યાલી મુલતાની તથા અજાત માનુ મુલતાનીનાઓના ત્યાં ઉતારતા અને ત્યાં આ ત્રણે જણા ખેરાલુ તાલુકાના મેકુબપુરા ગામના કાસમભાઇ ઉર્ફે કાસમખાન સીંગલખાન બલોચ, તથા રસુલખાન પાયલ આચારખાન બલોચનાઓને તથા જયપુર ચૈનપુરા પશુ મંડીમાં પશુઓના વેપારી હસન અલ્લારખા શેખ તથા રઇસ કાદર મુસલમાન નામના વ્યકિતઓને વેચાણ આપતા હોવાનું જણાવેલ જે આધારે મેકુબપુરા ગામે તપાસ કરાવતાં આ ઇસમો મળી આવેલ નથી.
આ કામે જયપુર ચૈનપુરા પશુ મંડીમાં પશુઓના વેપારી હસન અલ્લારખા શેખ તથા રઇસ કાદર મુસલમાનનાઓની તપાસ કરવા સારૂ અલગથી ટીમ બનાવી મોકલી આપવા તજવીજ ચાલુ છે. આ ગુન્હાના કામે ભેસ ચોરી લઇ જવામાં વપરાયેલ ટેમ્પા નં.જીજે-૯-ઝેડ-૯૮૬૩ નો તા.૧૬/૦પ/૧૪ નારોજ કબજે લેવામાં આવેલ છે. તેમજ ટેમ્પા નં.જીજે-૯-ઝેડ-૬૯૩૬નો તા.ર૮/૦પ/૧૪ નારોજ ગાંભોઇ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૪૩/૧૪ ઇપીકો ક.૩૭૯ મુજબના કામે કબજે લીધેલ હોઇ જે આ ગુન્હાના કામે કબજે ગણી લેવા કાર્યવાહી ચાલુમાં છે.
આ કામે આરોપીઓના મળેલ મોબાઇલ નંબરોની કોલ ડીટેઇલ મંગાવવામાં આવેલ છે જેનો અભ્યાસ ચાલુ છે.
આ ગુન્હાના કામે ચોરીમાં ગયેલ ભેસ જયપુર મુકામે વેચેલ હોવાનું જણાતુ હોઇ જેથી અલગથી ટીમ બનાવી મોકલી આપવાની કાર્યવાહી ચાલુમાં છે.
આ કામે આરોપીઓ (૧) આરીફ ખ્યાલી મુલતાની,(ર) હનીફ સેવા મુલતાની, (૩) આઝાદ માનુ મુલતાની (૪) તોફીક શફી મુલતાની અ.નં.૧ થી ૪ રહે.ચાંદ ટેકરી, તા.મોડાસા, જી.અરવલ્લી, (પ) ફૈયાજ અજમેરી મુલતાની, (૬) નથ્થે નાથુ મુલતાની અ.નં. પ થી ૬ રહે.રાણા સૈયદ,મોડાસા, તા.મોડાસા (૭) નાજુમ કાલુ મુલતાની રહે.માળીના છાપરીયા, તા.હિંમતનગર નાઓની તપાસ કરતાં મળી આવેલ ન હોઇ જે આરોપીીઓને અટક કરવાની કાર્યવાહી ચાલુમાં છે.
આ કામે આરોપીઓની ખંતપૂર્વક પુછપરછ કરી અનડીટેકટ રહેલ આવા પશુ ચોરીના ગુન્હા શોધી કાઢવા ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ છે. અને કરવા નોંધ રાખેલ છે. જે સારી કામગીરી કરવામાં આવેલ છે. જે આપ સાહેબને વિ.થાય.
(પટેલ જયોતિ પંકજ)
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક હિંમતનગર સા.કાં.
|