હું શોધું છું

હોમ  |

સાફલ્યગાથા
Rating :  Star Star Star Star Star   

 

 

સાફલ્‍યગાથા સાબરકાંઠા પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

                સાબરકાંઠા જીલ્‍લાના હિંમતનગર ડીવીજન ના નાયબ પોલીસ અધિક્ષક .શ્રી. એમ.આર.ગુપ્‍તા. ધ્‍વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.

                (૧) તા.૧૫/૩/૨૦૧૪ના રોજ હોળી ધુળેટી પર્વ અનુસંધાને ડીવીઝનના થાણા અમલદારશ્રીઓને તમામ પ્રોહી લીસ્ટેડ બુટલેગર્સ ઉપર રેઇડો કરતેમજ પ્રોહી પ્રવૃત્તિ કરતા અન્ય ઇસમોની માહિતી મેળવી તમામ ઉપર રેઇડો કરી વધુમાં વધુ પ્રોહી.ના કેસો શોધી કાઢવા સુચના આપ્તાં હિંમતનગર ટાઉન તથા પ્રાંતિજ વિસ્તાર જાતેથી ફરી તલોદ પો.સ્ટે. ૩ પ્રોહી. કેસ, પ્રાંતિજ પો.સ્ટે. ૪ પ્રોહી. કેસ, હિં.ગ્રામ્ય પો.સ્ટે. ૩ પ્રોહી. કેસ, હિંમતનગર ડીવી. પો.સ્ટે. ૬ પ્રોહી. કેસ, હિંમતનગર બી ડીવી. પો.સ્ટે. પ પ્રોહી. કેસ, ગાંભોઇ પો.સ્ટે. ૪ પ્રોહી. કેસ મળી કૂલ રપ કેસ શોધીકાઢવામાં આવેલ હતા.  તે પૈકીના હિંમતનગર ડીવી.. પ્રોહી.ગુ.ર.નં. પ૦૮૬/૧૪ પ્રોહી.એ.ક. ૬૬ (૧) બી, ૬પ એ,, ૧૧૬ બી મુજબ આરોપી ઉદાજી ચતુરજી ઝાલા રહે. અંબર સિનેમા હિંમતનગર ભગવતી પંપ આગળ બીયર નંગ ૧૬ કીં. રૂં. ૧૬૦૦/-, પ્રાંતિજ પ્રોહી.ગુ.ર.નં. પ૧૧૩/૧૪ પ્રોહી.એ.ક. ૬૬ (૧) બી, ૬પ ઇ, મુજબ આરોપી સુરેશજી ઉર્ફે ભાથીજી ખોડાજી પરમાર રહે. સલાલ દેશી દારૂ લી. ર૦ કી. રૂં. ૪૦૦/-  હિંમતનગર બી ડીવી.. પ્રોહી.ગુ.ર.નં. પ૦૩૪/૧૪ પ્રોહી.એ.ક. ૬૬ (૧) બી, ૬પ એ,, ૧૧૬ બી મુજબ આરોપી આનંદસિંહ ધનકસિંહ પરમાર રહે. મહેતાપુરા પાસેથી પરપ્રાંતના દારૂની બોટલ નંગ તથા બીયર ટીન નંગ ર૦ દેશી દારૂ લી. રપ મળી કુલ કીં. રૂં. ૩૭૦૦/- ઓવરબ્રીજ નીચે ક. ૧૯/૦૦ થી ક. ૧૯/૩૦ મુજબના ૩ પ્રોહી. કેસો અમોબાતમી મેળવી શોધી કાઢેલ હતા.

(ર)    તા.૧૬/૩/૨૦૧૪ના રોજ હોળી ધુળેટી પર્વ અનુસંધાને હિંમતનગર ટાઉન વિસ્તાર પેટ્રોલીંગ ફરી બંદોબસ્ત સુપરવિજન કરેલ તથા ડીવીઝનના થાણા અમલદારશ્રીઓને તમામ પ્રોહી લીસ્ટેડ બુટલેગર્સ ઉપર રેઇડો કરવા તેમજ પ્રોહી પ્રવૃત્તિ કરતા અન્ય ઇસમોની મેળવી તમામ ઉપર રેઇડો કરી વધુમાં વધુ પ્રોહી.ના કેસો શોધી કાઢવા સુચના આપતાં તલોદ પો.સ્ટે. ર પ્રોહી. કેસ, પ્રાંતિજ પો.સ્ટે. ૮ પ્રોહી. કેસ, હિં.ગ્રામ્ય પો.સ્ટે. ૧ પ્રોહી. કેસ, હિંમતનગર ડીવી. પો.સ્ટે. ર પ્રોહી. કેસ, હિંમતનગર બી ડીવી. પો.સ્ટે. ૩ પ્રોહી. કેસ, ગાંભોઇ પો.સ્ટે. ૧ પ્રોહી. કેસ મળી કૂલ ૧૭ કેસ શોધવામાં આવેલ હતા. જે સારી કામગીરી કરેલ છે.

 

(પટેલ જયોતિ પંકજ)

નાયબ પોલીસ અધિક્ષક

                                                                                                  મુખ્‍ય મથક હિંમતનગર

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 16-04-2014