હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

સાફલ્‍યગાથા

                સાબરકાંઠા પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

       

            સાબરકાંઠા જીલ્‍લાના હિંમતનગર ટાઉન પોલીસ સ્‍ટેશન એ.બી.વાટલીયા પો.ઇન્‍સ.શ્રી ધ્‍વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.

   પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં.એસ.આર.બી/ પોલીસ સાફલ્‍ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા.૧૬/૧૨/૨૦૧૩ થી તા.૨૨/૧૨/૨૦૧૩ સુધી અત્રેના પો.સ્‍ટેની વિગત નીચે મુજબ છે.

(૧)       હિમતનગર ટાઉન પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૧૯૭/૧૩ ઇ.પી.કો.કલમ ૩૫૪-એ, ૩૨૩ મુજબ ના કામના ફરીયાદી અંજનાબેન ડો/ઓ મણીલાલા સગરામ ભાઇ સોલંકી રહે. સરકારી ક્વાટર્સ ડી કેટેગરી ક્વાટર્સ નં.૯ સિધ્ધાર્થનગર મહેતાપુરા હિંમતનગર નાઓએ તા. ૧૩/૧૨/૧૩ ના રોજ રાત્રીના કલાક ૨૧/૦૦ ના સુમારે પોતે હિમતનગર એસ.ટી. સ્ટેશનમાં આવેલ સૌચાલયમાં જતાં આશરે ૨૫ થી ૩૦ વર્ષના કોઇ અજાણ્યા ઇસમે ધક્કોમારી ફરીયાદી બહેન પડીજતાં મોઢુ દબાવી છાતી ઉપર હાથનાખી ફરીયાદી બહેને બુમાબુમ કરતાં નાશી ગયેલ હોવાની ફરીયાદ કરેલ જેની તપાસ દરમ્યાન પો.ઇન્સ. એ.બી.વાટલીયા નાઓએ ફરીયાદી બહેનની વાત સમજી સ્ત્રીઓ પ્રત્યેની લાગણીને સમજી તેઓના વર્ણન આધારે ત.ક.અ. તથા સ્ટાફના માણસોને ગુન્હો શોધીકાઢવા સુચનાકરી તપાસ અંગે જરૂરી માર્ગદર્શન આપતાં તે આધારે ત.ક.અ શ્રીઆર.આર.દેસાઇ પો.સબ.ઇન્સ. હિં.ટાઉન તથા ડી.સ્ટાફના હે.કો.પરબતસિંહ મગનસિંહ તથા પો.કો.ચંદ્રકાન્ત મથુરભાઇ તથા પોલીસના માણસોએ ગુનાવાળી જગ્યાની આજુબાજુની ઉંડાણ પુર્વક સ્થળ તપાસ કરી સી.સી.ટી.વી. કેમેરાના ફુટેજ મેળવી આરોપીના વર્ણનની ચોક્કસ માહિતી એકઠીકરી તમામ સ્ટાફને માહીતગાર કરી વોચ રખાવેલ અને તા.૧૬/૧૨/૧૩ના રોજ બળવંતસિંહ કોદરસિંહ ચૌહાણ રહે.વગડી તા. હિમતનગર વાળો રાત્રીના સમયે હિં.ટાઉન વિસ્તારમાં  મિલ્કત વિરૂધ્નો ગુનો કરવાના ઇરાદે શંકાસ્પદ હાલતમાં લપાતો છુપાતો મળી આવેલ જેની વિરૂધ્ધમાં હિમતનગર ટાઉન પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૪૨૬૭/૧૩ જી.પી.એક્ટ કલમ ૧૨૨સી મુજબનો ગુનો દાખલ કરાવેલ જે ઇસમની ઉંડાણા પુર્વક પુછપરછ કરી તેનો ચહેરો સી.સી.ટી.વી. ફુટેજ સાથે સરખાવી ફરીયાદી બહેનને બોલાવી પુછપરછ કરતાં ફરીયાદી બહેને ઓળખી બતાવતાં હિ.ટાઉન પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૧૯૭/૧૩ના કામે અટક કરી વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવાની સારી કામગીરી કરેલ છે.

(૨)   તાજેતરમાં વાહન અકસ્માતના ગુનાઓ વધુ પ્રમાણમાં બનવા પામતાં વાહન અકસ્માત ના ગુના બનતા અટકાવવા સારૂ સઘન વાહન ચેકિગ કરવાની પો.અધિ.ક્ષક સા.શ્રી ની સુચના આધારે પો.ઇન્સ.એ.બી.વાટલીયા નાઓએ તાબાના હે.કો. વિજયસિંહ લક્ષ્મણસિંહ તથા ડી.સ્ટાફ પો.કો.રાજેન્દ્ર કુમાર શંકરલાલ વિગેરે માણસોથી ટીમો બનાવી અસરકારક વાહન ચેકીંગ કરાવતાં વાહન ચેકીગ દરમ્યાન તા.૧૮/૧૨/૧૩ નારોજ નશો કરી વાહન ચલાવતા વાહન ચાલક પ્રતાપસિંહ રણજીતસિંહ રાઠોડ રહે.પરબડા તા.હિંમતનગર વાળા ને પકડી પાડી તેના વિરૂધ્ધમાં હિં.ટાઉન પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૪૨૭૧/૧૩ એમ.વી.એક્ટ કલમ ૧૮૫ મુજબ ગુનો રજી.કરવાની સારી કામગીરી કરેલ છે.

(૩)    માહે ડીસેમ્બર મહીનામાં ૩૧ ડીસેમ્બરની ઉજવણી કરવાના બહાને ગેર કાયદેસર રીતે દેશી વિદેશી દારૂની મહેફીલો ગોઢવવાના ઇરાદે કેટલાક ઇસમો ગે.કા.દેશી વિદેશી દારૂની હેરાફેરી કરતા હોવાની હકિકત આધારે સમાજમાં ચાલતુ આવુ દુષણ અટકાવવા સારૂ પો.ઇન્સ. એ.બી.વાટલીયા નાઓએ તાબાના માણસોની ટીમો બનાવી સઘન વાહન ચેકીંગ કરાવતાં તા.૨૧/૧૨/૧૩નારોજ હે.કો. તળજાભાઇ ઓધારભાઇ, પો.કો. અભેસિંહ કોદરસિંહ, પો.કો. અમરતભાઇ  કરમશીભાઇ તથા પો.કો.ભરતભાઇ ગોવાભાઇ મારફતે હિંમતનગર સહકારીજીન ચારરસ્તા નજીક વાહન ચેકીંગ ગોઢવી વાહન ચેકીંગ દરમ્યાન રાજસ્થાન તરફથી આવતી ફીગોફોર્ડ ગાડી નં. RJ -27-CD-1955 ને રોકી તેમાંથી ગે.કા. વિદેશી દારૂની બોટલ નંગ-૨૪ તથા બીયરના ટીન નંગ-૨૪ મળી કુલ રૂ. ૯૬૦૦/નો મુદ્દામાલ ભરી વહનકરી લઇજતા આરોપીઓ (૧) મહેશ ઉર્ફે મહેન્દ્ર ગલુભાઇ પટેલ રહે.૩૫- અમરપુરા તા.સરણ જી.ઉદેપુર રાજસ્થાન તથા (૨) મનીષભાઇ  વિનોદકુમાર ભંડારી રહે.૫-ન્યુ મહાવીરનગર સે-૪ હીરણ મગરી ઉદેપુર રાજસ્થાન વાળાઓને પકડી પાડી વિદેશી દારૂની બોટલ નંગ-૨૪ તથા બીયરના ટીન નંગ -૨૪ મળી કુલ કિ.રૂ. ૯૬૦૦/ના તથા ફોર્ડફીગો ગાડી નં.RJ -27-CD-1955ની કિ.રૂ. ૪,૦૦૦૦૦/ મળી કૂલ રૂ.૪,૦૯૬૦૦/નો મુદ્દામાલ પકડી પાડવાની સારી કામગીરી કરેલ છે. જે સા.મે. ને વિ.થાય.

 

 

 

 

 

  (પટેલ જયોતિ પંકજ)

 નાયબ પોલીસ અધિક્ષક

મુખ્‍ય મથક હિંમતનગર સા.કાં.

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 03-01-2014