|
સાબરકાંઠા જિલ્લામાં પોલીસ અધિકારીઓ/કર્મચારીઓ વર્ગ-૧ થી ૪ ના કુલ-૧૪૯૦ સ્ટ્રેન્થ મંજૂર મહેકમ છે. જેમા નોન પ્લાન/પ્લાન હેડના કર્મચારીઓનાં પગાર ભથ્થાં/પેશગીઓ તથા ગુપ્ત સેવા, કેદી ખોરાકી, લોકઅપ ખર્ચ, વાહનખર્ચ, પેટ્રોલ - ડીઝલ ઓઈલ, માલસામાન પુરવઠો, મોટરવાહન, યંત્રસામગ્રી, કચેરીખર્ચ, પ્રવાસખર્ચ આ સર્વે ખર્ચાઓ અંગે અગાઉથી અંદાજપત્ર બનાવી ઉપરી અધિકારીશ્રીઓને સને ૨૦૧૬-૧૭ ના વર્ષમાં કુલ રૂ.૫૭,૪૦,૨૮,૦૦૦/- ગ્રાન્ટની માગણીવાળું અંદાજપત્ર બનાવી મંજૂરી અર્થે ઉપરી અધિકારીશ્રીઓને મોકલવામાં આવેલ છે. આમ દર વર્ષે ખર્ચ અંગેનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવે છે.
|
|