હું શોધું છું

હોમ  |

ભવિષ્‍યનું આયોજન
Rating :  Star Star Star Star Star   

  • પોલીસ કમર્ચારીઓને કોમ્‍પ્‍યુટરની તાલીમ આપી ઝડપી કામગીરીને વેગ આપવો.
  • મિલકત સંબંધી ગુનાઓને કાબૂ કરવા માટે લોકજાગૃતિ લાવવી.
  • પોલીસના માણસોમાં શારીરિક અને માનસિક સ્ફૂર્તિ માટે પરેડ, રમતગમત તેમ જ યોગા વગેરેનું આયોજન કરવું અને પોલીસ કર્મચારીઓના સંપૂર્ણ રીતે શારીરિક ફિટનેસ અંગે મેડિકલ કેમ્પનું આયોજન કરવાનું.
  • ટ્રાફિકના નિયમોનું વધુ સુદઢ રીતે પાલન થાય તે માટે પ્રજાને જરૂરી શિક્ષણ આપવું. જેના માટે જિલ્લાના ત્રણ અધિકારીઓની એક સમિતિ બનાવેલ છે. અને સમિતિ દ્વારા આ અંગેની કાર્યવાહી ચાલુ છે.
  • જિલ્લામાં બનતા ગુનાઓની તપાસ તેમ જ ગુના શોધવાની કામગીરી વધુ ઝીણવટ અને પારદર્શક રીતે   થાય તે માટે એક સમિતિની રચના કરેલ છે. સમિતિ તે અંગે જરૂરી કાર્યવાહી કરે છે.
  • પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળભર્યો સંબંધ સ્થપાય અને એક વિશ્વાસની લાગણી કેળવી પોલીસ સુધારણા સાથે પોલીસની સારી છબી બનાવવી.
  • સમાજમાં બનતા કૌટુંબિક તેમ જ આંતરિક ઝઘડાઓનો નિકાલ કરવા તેમ જ આ પ્રકારના બનાવો બનતા અટકાવવા માટે હાલ જિલ્લાકક્ષાએ અને સમયાંતરે તાલુકા અથવા પો.સ્ટે. કક્ષાએ ''પરિવાર પરામર્શ કેન્‍દ્ર''ની રચના કરવી.
  • જિલ્લા પોલીસ મુખ્ય મથક ખાતે પોલીસ કર્મચારી/અધિકારીઓનાં બાળકોને આધુનિક રીતે વધુ શૈક્ષણિક જ્ઞાન મળે તેમ જ ઈન્ટરનેટના માઘ્યમથી સમસ્ત વિશ્વ સાથે સંકળાયેલાં રહે તે માટે એક ઈ-લાઈબ્રેરી બનાવવાનું આયોજન છે.
  • રિફ્રેશર કોર્સની તાલીમ માટેનું આયોજન.
  • પોલીસમિત્ર યોજનાને નવા સ્વરૂપમાં ફરી મુકવી જેથી પ્રજા સાથેના સંબંધો સુદઢ બને.
  • વેલ્ફેર તથા રમતગમતનાં આયોજનો.
  • પોલીસ પ્રજાના સંબંધો સુધરે જે અંગે હેડક્વાર્ટર્સ ખાતે સિનિયર સિટીઝન કોર્નર બનાવી ત્યાં વરિષ્ઠ નાગરીકો આવીને સમય કાઢે તે માટે કાર્યક્રમોનું આયોજન કરવાનું.
 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 01-07-2011