હું શોધું છું

હોમ  |

સાફલ્‍યગાથા
Rating :  Star Star Star Star Star   

                                       સાફલ્‍યગાથા

               સાબરકાંઠા પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

            સાબરકાંઠા જીલ્‍લાના  પ્રો પો.સ.ઇ.શ્રી પી.જી.ચાવડા એ.ડીવી. પોલીસ સ્‍ટેશન હિંમતનગર  ધ્‍વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.

 

(૧) તા.૧૮/૩/૧૫ના રોજ  પ્રો.પોસ.ઇશ્રી પી.જી.ચાવડા તથા પોકો.પ્રદીપકુમાર સુરેશભાઇ તથા પોકો ચંદ્રકાન્ત મથુરભાઇ બનં.૯૦૭ નાઓ મોતીપુરા સર્કલ ખાતે એક નવ વરસનો બાળક મળી આવતાં પોસ્‍ટે લઇ આવી પૃછપરછ કરતાં પોતાનું નામ ભાવેશકુમાર સ/ઓ ચંદુભાઇ નાથાભાઇ ડાભી રે.અમદાવાદ કુબેરનગર હાલ રહે.જીવનજયોત આશ્રમશાળા આગીયોલ તા.હિંમતનગર ઉ.વ.૯ નો હોવાનું અને આગીયોલ આશ્રમ શાળામાંથી નીકળી ગયેલ અને ગુમ  થયેલાનું જણાવતાં આગીયોલ ખાતે જઇ આશ્રમશાળામાં સંપર્ક કરતાં આ બાળક ત્‍યાંથી બપોરના કોઇને કહયા વગર પોતાની જાતે નીકળી ગયેલ હોઇ આ બાબતે આશ્રમશાળાના આચાર્યશ્રીને પો.સ્‍ટે બોલાવી આ બાળકનો કબજો સોંપવામાં આવેલ જે સારી કામગીરી કરવામાં આવેલ છે.

 (૨) તા. ૧૪/૦૩/૨૦૧૫ નારોજ  નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુખ્‍ય મથક હિંમતનગર પટેલ જયોતિ પંકજ અને વડાલી પો. સ્‍ટેશન પોલીસ સબ. ઇન્‍સ.શ્રી  કે.આર.પરમાર નાઓએ  વડાલી ટાઉન વિસ્‍તારમાં રહેતા સીનીયર સીટીઝનોની મુલાકાત લીધેલ અને તેઓની સાથે વાતચીત કરેલ અને ખબરઅંતર પુછી સાત્‍વંતર આપેલ  ત્‍યારે તેઓએ હાલમાં અમારે કોઇ પ્રશ્ન નથી. અને એકંદરે શાન્‍તી છે તેવું જણાવેલ જે સીનીયર સીટીજનોના નામ નીચે મુજબના છે..(૧) અસ્‍મીનાબેન અમૃતલાલ મહેતા (૨)સરજુબેન મહેન્‍દ્રકુમાર પંડયા.(૩) ભીખીબેન હસમુખકુમાર સુથાર (૪) પદ્રમાબેન નારાયણભાઇ પંચાલ  (૫) દિલીપકુમાર શંકરલાલ રાવળ તમામ રહે.વડાલી તા.વડાલી જી.સાબરકાંઠા.  જે સારી કામગીરી કરેલ છે.

 

 

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર      |     પ્રતિભાવ 

Last updated on 26-03-2015