પોલીસ અધિક્ષક, સાબરકાંઠા
http://www.spsabarkantha.gujarat.gov.in

પરેડ

6/14/2025 6:41:20 AM

જિલ્લાના પોલીસ અધિકારીઓની / કર્મચારીઓની ફિઝિકલ ફિટનેસ, શિસ્ત, ટર્ન આઉટ જળવાઈ રહે તેને ઘ્યાને લઈ દરેક પોલીસ અધિકારી / કર્મચારીની દર સોમવાર તથા શુક્રવારે પરેડ લેવામાં આવે છે.

પરેડમાં રનિંગ માર્ચપાસ્ટ, પીટી, રાઇફલ પીટી, એક્સર્સાઈઝ, વેપન તાલીમ, ફિલ્ડ, કમાન્ડો ઓપરેશનને લગતી તાલીમ, યોગાસનો, અનાર્મ કોમ્બેટ વગેરે વિષયની પ્રેક્ટિસ / જાણકારી આપવામાં આવે છે.