પોલીસ અધિક્ષક, સાબરકાંઠા
http://www.spsabarkantha.gujarat.gov.in

સાફલ્‍યગાથા

6/7/2025 3:45:52 PM

                                   સાફલ્‍યગાથા

            સાબરકાંઠા પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

            સાબરકાંઠા જીલ્‍લાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી જયોતિ પંકજ મુખ્‍ય મથક હિંમતનગર અને શ્રી એલ.પી. બોડાણા પોલીસ સબ. ઇન્‍સ. ખેડબ્રહમા નાઓ ધ્‍વારા નીચે મુજબની સારી કામગીરી કરેલ છે.

            પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં .એસ .આર .બી/ પોલીસ સાફલ્‍ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા. તા.૨૮/૦૭/૨૦૧૫ થી તા .૦૨/૦૮/૧૫  સુધીની વિગત નીચે મુજબ છે.

       પોલીસ અધિક્ષકશ્રી, સાબરકાંઠા નાઓની સુચના અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક મુખ્‍ય મથક હિંમતનગર પટેલ જયોતિ પંકજ નાઓ અને  એલ.પી. બોડાણા પોલીસ સબ. ઇન્‍સ. ખેડબ્રહમા નાઓ તથા ખેડબ્રહમા પો.સ્‍ટેશના પોલીસ સ્‍ટાફ મળી ખેડબ્રહમા પો.સ્‍ટે. વિસ્‍તારના જુની મેત્રાલ ગામે તા. ૨૯/૦૭/૨૦૧૫ નારોજ પુર રાહત કામગીરી કરી રબારીઓના ઢોર ઘેટા બકરા તથા વાછરડા ને હોડીઓ તથા રસ્‍સા થી પાણીમાં ઉતરી માણસો સાથે સુરક્ષિત જગ્‍યાએ લાવી તેઓને ગામ લોકો ના સહકાર થી રહેવાની વ્‍યસ્‍થા કરાવેલ છે. જે સારી કામગીરી કરેલ છે. જે વિદીત થાય.