પોલીસ અધિક્ષક, સાબરકાંઠા
http://www.spsabarkantha.gujarat.gov.in

સાફલ્‍યગાથા

6/7/2025 3:43:57 PM

 

                                       સાફલ્‍યગાથા

                સાબરકાંઠા પોલીસ ધ્‍વારા કરવામાં આવેલ સારી કામગીરી

      

            સાબરકાંઠા જીલ્‍લાના જાદર પોલીસ .ઇન્‍સ.શ્રી એમ.વી.કિકાણી. ઇડર પોલીસ સ્‍ટેશન નાઓ ધ્‍વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.

      પોલીસ મહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં.એસ.આર.બી/ પોલીસ સાફલ્‍ય ગાથા/૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા.૧૫/૧૨/૨૦૧૪ થી તા.૨૧/૧૨/૨૦૧૪ સુધી ની વિગત નીચે મુજબ છે.

      તા.૨૦/૧૨/૨૦૧૪ નારોજ ઇડરની પ્રાથમીક શાળાનંબર-૩ ના ૧૩૦ જેટલા  વિધાર્થીઓએ ઇડર પોલીસ સ્‍ટેશનની મુલાકાત કરાવેલ  બાળકોને પોલીસ ડર દુર થાય તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે. વિધાર્થીઓએ પોલીસના હથિયારો તથા પોલીસ સ્‍ટેશન નિહાળ્યા હતા. ઇડરના પી.એસ.આઇ. જયસ્‍વાલ  દ્રારા વિધાર્થીઓને ચોકલેટો તથા સ્‍વચ્‍છતા બાબતે જાણકારી આપી હતી