સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ અને નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક હિંમતનગર પટેલ જયોતિ પંકજ અને જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો ના અધિકારીઓ ધ્વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.
પોલીસ માહાનિરીક્ષકશ્રી ગુ.રા.ગાંધીનગર નાઓના ફેકસ મેસેજ નં.એસ આર.બી./પોલીસ સાફલ્ય ગાથા /૫૪૪/૧૩ તા.૩૦/૧૨/૧૩ આધારે તા.૧૪/૦૭/૨૦૧૪ થી તા.૨૭/૦૭/૨૦૧૪ સુધીની વિગત નીચે મુજબ છે.
તા. ૦૭/૦૭/૨૦૧૪ થી તા.૨૭/૦૭/૨૦૧૪ દરમ્યાનમાં આ જીલ્લાની સુરક્ષાસેતું સોસાયટી /પોલીસ વિભાગ ધ્વારા સુરક્ષા સેતુ યોજના હેઠળ રાજયમાં સ્ટુડન્ટ પોલીસ ક્રડેટ પ્રોજેકટ ધ્વારા ગતિશીલ ગુજરાત અંર્તગત કાર્યક્રમ માં અંતર્ગત જુદાજુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હાઇસ્કુલો અને કોલેજોમાં ૭૪૦ વિધાર્થીનીઓને મહીલા સ્વરક્ષણ તાલીમ આપી આ કાર્યક્રમ સમાપન કરેલ છે જે સારી કામગીરી કરેલ છે. જે આપ સાહેબને વિદિત થાય.