સાફલ્યગાથા
સાબરકાંઠા પોલીસ ધ્વારા કરવામાં આવેલ સારી કામગીરી
સાબરકાંઠા જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી પટેલ જયોતિ પંકજ અને પોલીસ ઈન્સ.શ્રી બી.એલ.દેસાઇ એસ.ઓ.જી.હિંમતનગર ધ્વારા નીચે મુજબની સારીકામગીરી કરેલ છે.
(૧) તા. ૧૪/૦૪/૨૦૧૪ નારોજ એસ.ઓ.જી. પી.આઇ.શ્રી બી.એલ.દેસાઇ અને તેમનો સ્ટાફ સાથે ઇડર પો.સ્ટે.ના ટાઉન વિસ્તારમા. હતા. તે દરમ્યાન ખાનગી બાબતમી આધારે અલ્પેશભાઇ મોહનભાઇ પટેલ રહે. હરીપુરા(ખાસ્કી) તા.ઇડરવાળા પાસે ગેર કાયદેસરનું વગર લાયસન્સનુ હથિયાર જે પોતાના ઘરમાં સંતાડી રાખેલ છે. જે હકીકત આધારે સદરી અલ્પેશભાઇ ના ઘરમાં જડતી કરતાં ઘઉંના ઉસેલનો ઢગલામાં થી એક રીવોલ્વર મળેલી જે રિવોલ્વર ચાલુ હાલતની હતી જે રીવોલ્લવર ૬(છ) ચંબર વાળી હતી. સદરી અલ્પેશભાઇ મોહનભાઇ પટેલ પાસે પોતાના ઘરમાં પોતાના કબજામાં રાખવા બદલ કોઇ પાસ પરમીટ પરવાનો નહોય અને રીવોલ્વરની કિંમત રૂ.૧૦.૦૦૦ ગણવામાં આવેલ છે. જેથી ઇડર પો.સ્ટે.ને સે.ગુ.ર.નં.૩૧૪૧/૧૪ આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ જીપીએકટ કલમ ૧૩૫ મુજબ તા.૧૪/૦૪/૧૪ ના રોજ ક.૧૦/૦૦ વાગે ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે. અને જેની તપાસ શ્રી વી.બી.કોઠીયા પો.સબ.ઇન્સ.નાઓએ સંભારેલ છે.જે સારી કામગીરી કરવામાં આવેલ છે આપ સાહેબ ને વિદિત થાય.
(૨) તા.૧૭/૪/૨૦૧૪ ના રોજ કોમ્બીંગ ના.રા. દરમ્યાન શ્રીમતી જ્યોતિ પંકજ પટેલ ના.પો.અધિ.સા.શ્રી મુ.મુહિંતનગર નાઓની સુચના અનુસાર ગેરકાયદેકતલખાતે લઇ જવાતા ગાંવંશ અંગે વાહનચેકીંગ કરી (૧) ટ્રકનં.GJ9Y 7594 તથા (૨) ટ્રકનં.GJ 7 X 7657 તથા(૩)ટ્રકનં. GJ 9Y 7130 તથા (૪) ટ્રકનં. GJ 22 T 4311 નીમાં ગેર કાયદેસર કતલખાને લઇ જવાતા બળદ નંગ-૪૮ તથા ટ્રક નંગ-૪ મળી કૂલ રૂ.૧૬,૮૦,૦૦૦/ના મુદ્દામાલસાથે આરોપીઓ (૧) ઉસ્માનભાઇ અયુબભાઇ સીન્ધી (૨) ચમનાજી સરતાનજી ઠાકોર (૩) મહેશભાઇ મોહનભાઇ પરમાર (૪) હિતેશકુમાર રમણભાઇ પરમાર નાઓને પકડીપાડવામાં આવેલ છે. તેમજ પીક અપ ડાલા નં જીજે ૯ એકસ ૭૬૯૫ માં ૩- ગાયો તથા ૩- વાછરડા મળી કુલ કિ. રૂ. ૨,૬૬,૦૦૦/- નો મુદ્દામાલ સાથે આરોપી (૧) ડાહ્યાભાઇ સખીદાસ પટેલ તથા નાથાભાઇ સખીભાઇ પટેલ તથા મફતભાઇ બેચરભાઇ વાળંદ ને પકડી પાડવામાં આવેલ .
અને ’’એ’’ડીવ.પો.સ્ટે. હિંમતનગર ખાતે સેકન્ડ ગુ.ર.નં. ૩૩૮૦/૧૪ ગુજરાત પશુ સુધારણા અધિનીયમ ૨૦૧૧ની કલમ ૫,૬,૬(ક),૧,૨,૩ તથા પશુ પ્રત્યે ઘાતકી પણા નો અધિનીયમ ૧૯૬૦ની કલમ ૧૧,ડી,ઇ,એચ તથા હિંમતનગ એ-ડીવી. પો.સ્ટે સે.ગુ.ર નં ૩૩૭૭/૧૪ ગુજરાત પશુ સુધારણા અધિનીયમ ૨૦૧૧ની કલમ ૫,૬,૬(ક),૧,૨,૩ તથા પશુ પ્રત્યે ઘાતકી પણા નો અધિનીયમ ૧૯૬૦ની કલમ ૧૧,ડી,ઇ,એચ મુજબના ગુન્હાઓ રજી.કરી ગાંવંશ બચાવી બળદોને ઇડર પંજરાપોળ ખાતે મોકલી આપી સારી કામગીરી કરવામાં આવેલ છે.જે આપ સાહેબ ને વિદિત થાય
(પટેલ જયોતિ પંકજ)
નાયબ પોલીસ અધિક્ષક
મુખ્ય મથક હિંમતનગર સા.કાં.